GNSS Toll System શું છે? How is it Work
GNSS Toll System શું છે? આજે દરેક ક્ષેત્રમાં ટેક્નોલોજીનો બહોળો ઉપયોગ થઈ રહ્યો છે, જ્યારે આપણે ટ્રાન્સપોર્ટેશન સેક્ટરની વાત કરીએ તો તાજેતરમાં જ GNSS Toll System, ટોલ ટેક્સ ભરવા માટે આ ટેક્નોલોજી શરૂ કરવામાં આવી …