“ વંદે ગુજરાત વિકાસ યાત્રા ” ગુજરાતી નિબંધ | Vande Gujarat Vikas Yatra Essay in Gujarati pdf
ગુજરાત- 20 વર્ષ ની વિકાસયાત્રા ” જય જય ગરવી ગુજરાત ! દીપે અરુણું પ્રભાત “ આ પંકિત યાદ કરતાંની સાથે જ આપણને ગુજરાતના પ્રખર સુધારાવાદી અને નીડર કવિ નર્મદની યાદ આવી જાય છે . ગુજરાત પહેલાથીજ ગૌરવવંતુ છે છતાં છેલ્લા બે દાયકા એટલે 20 વર્ષના …