Matter of Test for SRG (State Resource Group) Pedagogy of Std. 1 to 8 by GCERT, Gandhinagar

Matter of Test for SRG (State Resource Group) Pedagogy of Std. 1 to 8 by GCERT, Gandhinagar

GCERT , ગાંધીનગર દ્વારા ધોરણ 1 થી 8 ના SRG ( સ્ટેટ રીસોર્સ ગ્રુપ ) પેડાગોજી માટે યોજાનાર કસોટી બાબત

GCERT દ્વારા દ્વારા રાજ્ય કક્ષાના રીસોર્સ ગ્રુપ ( SRG ) પેડાગોજીની પસંદગી માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર છે .
આ કસોટી શિક્ષકો , મુખ્ય શિક્ષકો , BRC કો -ઓર્ડીનેટર્સ  તેમજ CRC કો -ઓર્ડીનેટર્સ  , કેળવણી નિરીક્ષકશ્રીઓ આપી શકશે .
SRG નો મૂળભૂત આશય ધોરણ 1 થી 8 ના અભ્યાસક્રમ , પાઠ્યપુસ્તક લેખન , પરામર્શન , સમીક્ષા, તાલીમ માટે શૈક્ષણિક સાહિત્ય નિર્માણ જેવા કાર્યો માટે GCERT , SSA અને શાળા પાઠ્યપુસ્તક મંડળને મદદરૂપ થવાનો છે . પ્રાથમિક શિક્ષણમાં કાર્યરત શિક્ષકો , મુખ્ય શિક્ષકો , BRC  કો -ઓર્ડીનેટર્સ તેમજ CRC કો -ઓર્ડીનેટર્સ, કેળવણી નિરીક્ષકશ્રીઓ વગેરેમાં ઉપરોક્ત કામગીરી કરવાની ક્ષમતા અને દક્ષતા છે ઉપરાંત અનુભવ પણ છે . SRG માં જોડાયા બાદ તેઓના જ્ઞાન , અનુભવ અને કૌશલ્યોનો લાભ રાજ્યના શિક્ષણક્ષેત્રને મળી શકે તેમ છે . તે માટે આગામી સમયમાં SRG પસંદગી કસોટી લેવામાં આવનાર છે .
આ કસોટી પ્રથમ તબક્કાની છે . આ કસોટીમાં ઉત્તિર્ણ થયેલ સભ્ય પસંદગી પામેલ છે તેવું માની લેવું નહિ . આ કસોટી ઉત્તિર્ણ થયા બાદ બીજા બે તબક્કામાંથી પસાર થવાનું રહેશે . તમામ તબક્કમાંથી પસાર થયા બાદ પસંદગીના ધોરણો રાજ્યકક્ષાની SRG પસંદગી સમિતિ દ્વારા નક્કી થયા મુજબ યાદી પ્રસિધ્ધ કરવામાં આવશે .
ધોરણ 1 થી 8 ના વિષયો પૈકી ગુજરાતી , હિન્દી , અંગ્રેજી , સંસ્કૃત , પર્યાવરણ , સામાજિક વિજ્ઞાન , વિજ્ઞાન અને ટેક્નોલોજી , ગણિત ,ICT , શારીરિક શિક્ષણ અને કલાઓ વિષય પૈકી કોઇ પણ એક વિષયની કસોટી આપી શકશે . બધા વિષયોની કસોટી એક સાથે એક જ સમયે યોજાશે.
કસોટીમાં જે – તે વિષયનું ધોરણ 1 થી 8 નું વિષયવસ્તુ તેમજ શૈક્ષણિક નવીન પ્રવાહો આવરી લેવાશે .
આ કસોટી સરકારી પ્રાથમિક શાળાઓ , જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાઓ , નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓ , મહાનગર પાલિકા પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓ , ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ , ખાનગી પ્રાથમિક શાળાઓના શિક્ષકો તથા અન્ય વિભાગ દ્વારા સંચાલિત શાળાઓ જેમ કે મોડેલ સ્કૂલ , સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ , ટ્રાયબલ ડિપાર્ટમેન્ટ વગેરે સંચાલિત શાળાઓના શિક્ષકો જ આપી શકશે .
SRG એ કોઇ નવી જગ્યા નથી SRG માં પસંદગી માત્ર ધોરણ 1 થી 8 ના અભ્યાસકમ , પાઠ્યપુસ્તક લેખન , પરામર્શન , સમીક્ષા , તાલીમ માટે શૈક્ષણિક સાહિત્ય નિર્માણ જેવા કાર્યો કરવા માટે જ કરવામાં આવે છે . આ કસોટી ફરજિયાત નથી માત્રને માત્ર સ્વૈચ્છિક છે , તેથી કસોટીના દિવસે કસોટી આપનારને કોઇ પણ પ્રકારના ભાડા ભથ્થા અને રજા મળવા પાત્ર નથી .
આ કસોટી આપવા ઇચ્છતા ઉમેદવારોએ પોતાનું નામ , લાયકાત , શાળાનું નામ , તાલુકો , જિલ્લો , મેનેજમેન્ટ , મોબાઇલ નંબર , ઇ – મેઇલ એડ્રેસ અને કયા વિષયની કસોટી આપવા માંગે છે વગેરે વિગતો ઓનલાઇન જીસીઇઆરટીની વેબસાઇટ gcert.gujarat.gov.in પર મુકેલ ગૂગલ ફોર્મમાં આપેલ સૂચના મુજબ માત્ર અંગ્રેજી ભાષામાં તારીખ 05/12/2020 ના રોજ બપોરના 02:00 કલાક થી તારીખ 31/12/2020 ના રોજ બપોરના 03:00 કલાક સુધીમાં ભરવાની રહેશે .
હાલ કોવિડ 19 ની પરિસ્થિતિને ધ્યાને લેતા કસોટીની તારીખ પછીથી જણાવવામાં આવશે .
આ કસોટીમાં ઉમેદવારી નોંધાય તે માટે વધુમાં વધુ પ્રચાર – પ્રસાર થાય તે માટે આપના જિલ્લાના તમામ કેળવણી નિરીક્ષક  , B.R.C., C.R.C. , C.R.C.છે મારફત C.R.C. માં સમાવિષ્ટ થતી તમામ પ્રકારની શાળાઓના મુખ્ય શિક્ષકો , શિક્ષકોને આપની કક્ષાએથી જાણ કરવા જણાવવામાં આવે છે .

Useful For You:  STD 1 TO 8 GHARE SHIKHIE( HOME LEARNING) JULY MONTH ADHYAYAN NISHPATTIO PDF

Matter of Test for SRG (State Resource Group) Pedagogy of Std. 1 to 8 by GCERT, Gandhinagar

 The process for selection of State Level Resource Group (SRG) pedagogy will be initiated by GCERT.

 This test can be given by teachers, head teachers, BRC coordinators as well as CRC coordinators, education inspectors.

 The basic purpose of SRG is to assist GCERT, SSA and school textbook boards for tasks such as curriculum 1 to 8 curriculum, textbook writing, counseling, review, production of educational literature for training.  Teachers working in primary education, head teachers, BRC coordinators as well as CRC coordinators, education inspectors, etc. have the ability and efficiency to do the above work and also have experience.  After joining SRG, the state’s education sector is likely to benefit from their knowledge, experience and skills.  The SRG selection test will be conducted in the near future.

 This test is the first phase.  Do not assume that a member who has passed this test has been selected.  After passing this test, you will have to go through another two stages.  After going through all the stages, the selection criteria will be published in the list as decided by the SRG selection committee of the state.

 Among the subjects of Std. 1 to 8, Gujarati, Hindi, English, Sanskrit, Environment, Social Science, Science and Technology, Mathematics, ICT, Physical Education and Arts can give a test in any one of the subjects.  All subjects will be tested at the same time.

 The test will cover the subject matter of Std. 1 to 8 as well as new educational trends.

Useful For You:  SWARNIM GUJARAT BY BALA SARKAR OFFICER'S ACADEMY

 The test will be conducted in government primary schools, district panchayat run primary schools, town primary education committee run primary schools, corporation primary education committee run primary schools, grant aided primary schools, private primary school teachers and other department run schools such as model schools, social justice.  And Empowerment Department, Tribal Department etc. can only be given by the teachers of the managed schools.

 SRG is not a new place. Selection in SRG is done only for activities like Std. 1 to 8 courses, textbook writing, counseling, review, production of educational literature for training.  This test is not mandatory but only voluntary, so the test taker is not entitled to any kind of rent allowance and leave on the day of the test.

 Candidates who want to take the test can submit their name, qualification, name of the school, taluka, district, management, mobile number, e-mail address and what subject they want to take the test in.  As per the instruction, in English language only, from 05:00 hrs on 05/12/2020 to 03:00 hrs on 31/12/2020.

 Given the current state of the Covid 19, the test date will be announced later.

 To ensure maximum publicity for enrollment in this test, all the education inspectors of your district, B.R.C., C.R.C.  , C.R.C. through C.R.C.  Headmasters of all types of schools covered in, teachers are asked to report from your level.

Google Form Click Here
Paripatra Click Here
Leave a Comment