Matter of submitting to the office of the Director of Accounts and Treasury at Gandhinagar for verification of salary bond from the service book of teachers.

Matter of submitting to the office of the Director of Accounts and Treasury at Gandhinagar for verification of salary bond from the service book of teachers.

Matter of submitting to the office of the Director of Accounts and Treasury at Gandhinagar for verification of salary bond from the service book of teachers.


Shikshak Sevapothi (Service Book) Uchchatar Pagar Bandhan Mate Gandhinagar Mokalva Babat Tijori Vibhag no Paripatra 

શિક્ષકોની સેવાપોથી પગાર બાંધણી ચકાસણી અર્થે હિસાબ અને તિજોરી નિયામકની કચેરી ગાંધીનગર  ખાતે રજુ કરવા બાબત

  આ કચેરીના સંદર્ભ ( 1 ) માં દર્શાવેલ પરિપત્રથી ઉચ્ચત્તર પગાર ધોરણના કેસ રજુ કરવાની વય નિવૃત્તિની સમયમર્યાદા દૂર કરી સંબંધિત કચેરીના એક સાથે એક દિવસમાં 10 ( દસ ) સેવાપોથી 11 = 00 થી 2 = 00 કલાક સુધીમાં રૂબરૂ આ કચેરી ખાતે પગાર બાંધણી ચકાસણી અર્થે રજુ કરવાની સૂચના આપેલ હતી , ત્યાર બાદ સંદર્ભ ( 2 ) માં દર્શાવેલ પરિપત્રથી પ્રાથમિક શિક્ષકોની તાલુકા દીઠ ફાળવેલ તારીખે 25 સેવાપોથી આ કચેરી ખાતે રજુ કરવાની સૂચના આપેલ હતી . પ્રાથમિક શિક્ષકો તથા તેમના મંડળો દ્વારા જે કચેરી ખાતે પ્રાથમિક શિક્ષકોનું મંજુર થયેલ મહેકમ વધારે હોય તે કચેરીની વધુ સેવાપોથી સ્વીકારવાની રજુઆત કરેલ હતી . જે સંદર્ભે આ કચેરી દ્વારા પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી પાસેથી મંજુર થયેલ મહેકમની વિગત માંગતા , તેઓના સંદર્ભ ( 3 ) માં દર્શાવેલ પત્રથી જિલ્લા / તાલુકાવાર મંજુર થયેલ મહેકમની વિગત મોકલી આપેલ છે . કોરોના સંક્રમણના ફેલાવાની શકયતા નિવારવા માટે તથા કર્મચારી અને વહીવટીતંત્રની હિતને ધ્યાને લઈને બહોળા પ્રમાણમાં સેવાપોથી પણ સ્વીકારી શકાય અને સોશીયલ ડીસ્ટન્સીંગનું પાલન પણ થઈ શકે તે માટે પ્રાથમિક શિક્ષકોની સેવાપોથી રજુ કરવાના કિરસામાં આ સાથે સામેલ પત્રક -1 , માં જણાવ્યા મુજબ માહે : ડીસેમ્બર 2020/ જાન્યુઆરી 2021 દરમ્યાન દર્શાવેલ તારીખે જે તે જિલ્લાની તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરી દ્વારા તાલુકા દીઠ પત્રકના કોલમ 5 માં જણાવેલ મહેકમને ધ્યાને લઈ કોલમ 6 માં જણાવ્યા મુજબની સેવાપોથી રજુ કરવાની રહેશે . સંબંધિત તાલુકા / જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના કેસોમાં બી.આર , સી . સી.આર.સી. ખાતે કાર્યરત પ્રાથમિક શિક્ષકોના કેસોનો સમાવેશ કરવાનો રહેશે , અલગ સેવાપોથી રજુ કરવાની રહેશે નહીં .
આ કચેરીના સંદર્ભ ( 1 ) માં દર્શાવેલ પરિપત્રથી સંબંધિત કચેરી દ્વારા કર્મચારીની સેવાપોથી આ કચેરી ખાતે પગાર બાંધણી ચકાસણી અર્થે રજુ કરવામાં આવે ત્યારે અવસાન / કોર્ટ મેટર તથા નિવૃત થયેલ / થનાર કર્મચારીની સેવાપોથી અગ્રતાના ધોરણે રજુ કરવી તેવી સૂચના આપેલ હતી , ત્યાર બાદ સંદર્ભ ( 2 ) થી ( 4 ) માં દર્શાવેલ પરિપત્રથી પ્રાથમિક શિક્ષકોની સેવાપોથી રજુ કરવા માટેની સૂચના આપવામાં આવેલ છે . તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરી / નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓ તથા અન્ય તમામ કચેરી દ્વારા હાલ અવસાન / કોર્ટ મેટર તથા નિવૃત થયેલ / થનાર કર્મચારીની સેવાપોથી અગ્રતાના ધોરણે રજુ કરવામાં આવતી નથી તે બાબતેની રજુઆતો મળેલ છે . જેથી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરી / નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓ તથા અન્ય તમામ કચેરીઓ દ્વારા કર્મચારીની સેવાપોથી આ કચેરી ખાતે પગાર બાંધણી ચકાસણી અર્થે રજુ કરવામાં આવે ત્યારે અવસાન / કોર્ટ મેટર તથા નિવૃત થયેલ / થનાર કર્મચારીની સેવાપોથી અગ્રતાના ધોરણે રજુ કરવાની રહેશે તથા પ્રાથમિક શિક્ષકોના કેસમાં માસ દરમ્યાન જે તે જિલ્લાને ફાળવેલ તારીખે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તથા જિલ્લા શિક્ષણ સમિતિના પ્રાથમિક શિક્ષકોની સેવાપોથી રજુ કરવાની રહેશે . નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રાથમિક શિક્ષકો માટે અલગથી સૂચના આપવાની થતી નથી .

Useful For You:  Talati/Jr. Clerk/Bin Sachivalay Model Paper-4 By Bharat Academy

When the service book of the employee is submitted to this office for the purpose of verification of salary, the instruction was given to submit the service book of the deceased / court matter and the service book of the retired / retiring employee on priority basis, then reference (2).  Instructions have been given to submit the service book of primary teachers from the circular shown in (4).  Representations have been received from the Taluka Primary Education Officer’s Office / Nagar Primary Education Committees and all other offices regarding the current death / court matter and the service book of the retired / retiring employee which is not submitted on priority basis.  So that when the service book of the employee is submitted to this office by the Taluka Primary Education Officer’s Office / Town Primary Education Committees and all other offices for the purpose of verification of salary, court / service matter of retired / retiring employee should be submitted on priority basis and in case of primary teachers during the month  Which will have to be submitted on the date allotted to the district from the service book of the town primary education committee and the primary teachers of the district education committee.  There is no need to give separate instructions for the primary teachers of the town primary education committee.

Matter of submitting to the office of the Director of Accounts and Treasury at Gandhinagar for verification of salary bond from the service book of teachers.

  Remove the age limit for submission of higher pay scale cases from the circular mentioned in reference (1) of this office and submit it in person at this office for 10 (ten) service books in one day from 11 = 00 to 2 = 00 hours.  The instruction was then given, with the circular shown in reference (2) instructing the primary teachers to submit at this office 25 service books per taluka on the allotted date.  It was proposed by the primary teachers and their associations to accept more office books of the office where the sanctioned establishment of primary teachers is more.  In this regard, the details of the establishment approved by this office have been sent to the district / taluka wise establishment by the letter mentioned in their reference (3) seeking the details of the establishment approved by the office of the Director of Primary Education.  In order to prevent the spread of Corona transition and to ensure that a wide range of service textbooks can be accepted and social distance compliance can be observed in the interest of the staff and the administration, it is stated in the accompanying Form-1,  On the date indicated during 2021, all the Taluka Primary Education Officers of that district and the office of Nagar Primary Education Committee will have to submit the service book as per column 6, taking into account the establishment mentioned in column 5 of the form per taluka.  In the cases of primary teachers of the concerned taluka / district, B.R.C.,   C.R.C.  The cases of primary teachers working at will have to be included, will not have to be submitted from a separate service book.

Useful For You:  GPSC PRILIM EXAM DAY-2 BY RAMANI INSTITUTE

For other offices other than the case of primary teachers, the other instructions given in the circular given in reference (1) of this office shall remain the same and as per the instruction of the circular given in reference (4), all the offices should submit the service book of the employee at this office.  Matter and service book of retired / retiring employee should be submitted on priority basis.


➡️Download Paripatra




Leave a Comment