Latest important circulars of the education department

Latest important circulars of the education department


Prathmik / Madhyamik Chitrakam Parixa na Pramanpatra Vitaran Babat paripatra

પ્રાથમિક અને માધ્યમિક ચિત્રકામ કક્ષા પરીક્ષા 2019 ના પ્રમાણપત્રો વિતરણ બાબતે શિક્ષણ વિભાગનો લેટર . ઉપરોકત વિષય અનુસંધાનમાં જણાવવાનું કે રાજ્ય પરીક્ષા દ્વારા તારીખ : 03/12/2020 ના રોજ પ્રાથમિક અને માધ્યમિક ચિત્રકામ પરીક્ષા -2019 ના માર્શીટ / પ્રમાણપત્રો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીના તાબાના તમામ બી.આર.સી કો ઓર્ડીનેટરશ્રીને જે તે બ્લોકના શાળા પ્રમાણે પેકિંગ કરી અત્રેથી રજી .પોસ્ટ દ્વારા મોકલી આપવામાં આવે છે.
આપની કક્ષાએથી આ માર્કશીટ / પ્રમાણપત્રોનું વિતરણ યોગ્ય રીતે કરી બોકસ માં મૂકેલ ચલણ કોપી અત્રેની કચેરી એ જમા કરાવવાની રહેશે . આ માર્કશીટ / પ્રમાણપત્રોનું વિતરણ ની પહોંચની નકલ આપ નીચે જણાવેલ E ‘ Mail એડ્રેશ દ્વારા પણ મોકલી શકો છે .

Letter from the Department of Education for the distribution of certificates of Primary and Secondary Drawing Level Examination 2019. In the above subject research, to state that by the state examination on 03/12/2020, the marsheets / certificates of primary and secondary drawing examination-2019 have been sent to all the BRC coordinators under the district primary education officer who packed according to the school of that block and registered from here. Sent by post.

Properly distribute these marksheets / certificates from your level and the currency copy placed in the box should be submitted to the office here. You can also send a copy of the distribution of these marksheets / certificates through the following E ‘Mail address

Raahtriya Puraskar 2020 Babat Paripatra


શૈક્ષણિક વ્યવસ્થાપનમાં નવાચાર અને સારી કાર્યરીતિઓ માટે રાષ્ટ્રીય પુરસ્કાર બાબત. રાષ્ટ્રીય શૈક્ષિક યોજના અને પ્રશાસન સંસ્થાન , NIEPA નવી દિલ્હી દ્વારા તાલુકા તેમજ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા કરાયેલા શૈક્ષણિક વ્યવસ્થાપનના ક્ષેત્રમાં થયેલા નવાચાર તેમજ સારી કાર્યરીતિઓ માટેનો રાષ્ટ્રીય એવોર્ડ આપવામાં આવે છે .

પ્રસ્તુત યોજનાનો મુખ્ય હેતુ જિલ્લા તેમજ તાલુકા શિક્ષણાધિકારીશ્રીઓ દ્વારા શૈક્ષણિક વ્યવસ્થાપનના ક્ષેત્રમાં થયેલા નવાચાર તેમજ સારી કાર્યરીતિઓની ઓળખ , પુરસ્કાર તેમજ પ્રચાર પ્રસારનો છે . પ્રસ્તુત યોજના વર્ષ 2014 માં નવાચાર તેમજ સારી કાર્યરીતિઓને પ્રોસ્તાહીત કરવા માટે શરૂ કરવામાં આવી હતી તથા ક્ષેત્રીય કાર્ય કરતાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓમાં આત્મવિશ્વાસનું સિંચન થાય તેવો હેતુ ધરાવે છે . શૈક્ષણિક વ્યવસ્થાપનમાં નવા ચાર એ ખાસ પ્રકારની પુસ્કારની યોજના છે જેમાં વિવિધ પાસાઓ અને પરિણામોનો સમાવેશ થાય છે . નવાચારના કેટલાક સૂચક ક્ષેત્રોમાં નીચે મુજબના ક્ષેત્રો આવરી શકાય .

Useful For You:  Sarkari Karmachari no Income Tax Kapat ni Ganatari Mate 11/11/2020 no Paripatra

Matter of National Award for Innovation and Good Practices in Educational Management. The National Institute of Educational Planning and Administration, NIEPA New Delhi gives the National Award for innovations in the field of educational management as well as good practices by the Taluka and District Education Officer.

The main objective of the present scheme is to identify, award and publicize the innovations made by the District and Taluka Education Officers in the field of educational management as well as good practices. The present scheme was launched in the year 2014 to promote innovation as well as good practices and aims to instill confidence in the District Education Officers rather than the field work. The new four in educational management is a special type of reward scheme that covers a variety of aspects and outcomes. The following areas can be covered in some indicative areas of innovation.

Increase in enrollment of children as well as improvement of children’s participation in school, improvement of quality of education in government schools, management and expansion of teachers, assurance of regularity and rule compliance, professional readiness, promotion of teachers, government management of educational support mechanism, promotion of newcomers in education, community management Monitoring system. Details of nominations of Taluka and District Education Officers on issues such as promotion of Institutional Planning, Mid-day Meal Scheme and other incentive schemes, mobilization of resources, promotion of institutions and efforts to reduce inequalities, transparency and responsibility in Institutional Management etc.

Considering the relevant letter, it is requested to send the details of your nomination to the office sankalan.dpe.guj@gmail.com by 11/12/2020

Useful For You:  You Tube Video Downloader App For Android and PC

SMC/SMDC na Sabhyo ne “Vidhyarthio Mate Gher Betha Shixan” (Online Course) Ma Jodava Babat Samagra Shiksha no Letter

SMC/SMDC ના સભ્યો માટેના “વિદ્યાર્થીઓ માટે ઘરે બેઠા શિક્ષણ” (ઓનલાઈન કોર્ષ) માં જોડાવા બાબત સમગ્ર શિક્ષાનો લેટર

વિષય : SMC / SMDC ના સભ્યો માટેના ” વિદ્યાર્થીઓ માટે ઘરે બેઠા શિક્ષણ ( ઓનલાઈન કોર્ષ) ” માં જોડાવા અંગે .

ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે , ” વિદ્યાર્થીઓ માટે ઘરે બેઠા શિક્ષણ ” અંતર્ગત કરવામાં આવતા વિવિધ પ્રયાસ અંગે શિક્ષક મિત્રોની જેમ SMC / SMDC ના સભ્યોમાં જાગૃતિ આવે તે હેતુથી coVID – 19 ના સમયમાં SMC / SMDC ના સભ્યો માટે હોમ લર્નિંગ કાર્યક્રમની સમજ સ્પષ્ટ કરવા માટે સર્ટીફિકેટ કોર્ષ તા .29-09-2020 થી ” હોમ લર્નિગ ( ઓનલાઇન કોર્ષ ) ” નું લોન્ચીંગ કરવામાં આવેલ છે.હાલ દિવાળી બાદ બીજા સત્રમાં ” હોમ લર્નિંગ ” ની કામગીરી વધુમાં વધુ બાળકો સુધી પહોંચે તેવી વ્યવસ્થા કરવાની થાય છે .

વધુમાં સદર કોર્ષની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર -2020 હોવાથી દરેક પ્રાથમિક તથા માધ્યમિક શાળાના આચાર્યશ્રી ધ્વારા ફરજિયાત SMC / SMDC ના સભ્યોને શાળામાં બોલાવીને સદર 20 મિનિટનો કોર્ષ પૂર્ણ કરવા જણાવવાનું રહેશે તેમજ કોર્ષ પૂર્ણ કરાવી સર્ટીફિકેટની હાર્ડકોપી આપવાની રહેશે જેની અંગત જવાબદારી દરેક પ્રાથમિક તથા માધ્યમિક શાળાના આચાર્યશ્રીની રહેશે .

આ ઉપરાંત ” વિધાર્થીઓ માટે ઘરે બેઠા શિક્ષણ ( ઓનલાઇન કોર્ષ ) ” પૂર્ણ કરી તેઓ જયાં રહે છે તેમના વિસ્તારના અન્ય વાલીઓ સાથે પણ ચર્ચા કરે અને તેઓને પણ આ કોર્ષ કરવા માટે પ્રોત્સાહિત કરે તેવી સૂચના આપી સરકારશ્રીના શિક્ષણ વિભાગ દ્વારા ચાલતા વિદ્યાર્થીઓ માટે ઘરે બેઠા શિક્ષણ ” ના દિવાળી પછીના સત્રમાં મહત્તમ બાળકો લાભ લે તેવા પ્રયત્નો આપની કક્ષાએથી કરવા જણાવવામાં આવે છે .

Useful For You:  KHATABOOK:BEST BUSINESS MANAGE APP

ખાસ નોંધઃ દીક્ષા એપમાં રજીસ્ટર થવા ઈમેઈલ આઈડી ન હોય તો મોબાઈલ નંબરથી પણ જોડાઈ શકાશે .

Regarding joining “Home Study for Students (Online Course)” for SMC / SMDC members.

To clarify the understanding of home learning program for SMC / SMDC members during coVID-19 in order to create awareness among SMC / SMDC members as well as teacher friends about the various efforts being made under “Home Study for Students” under the above topic and context. Therefore, Certificate Course “Home Learning (Online Course)” has been launched from 29-09-2020.

In addition, as the last date of the course is 31st December 2020, the principal of each primary and secondary school will have to call the members of the compulsory SMC / SMDC to the school and ask them to complete the course in 20 minutes. Will remain.

In addition, after completing the “Home Course for Students (Online Course)”, they also discuss with other parents in their area where they live and encourage them to do this course as well. No. In the session after Diwali, you are asked to make maximum efforts to benefit the children.

Special Note: If you do not have an email ID to register in the Diksha app, you can also connect with a mobile number.





➡️(1) Prathmik / Madhyamik Chitrakam Parixa na Pramanpatra Vitaran Babat paripatra

➡️(2) Raahtriya Puraskar 2020 Babat Paripatra

(3) SMC/SMDC na Sabhyo ne “Vidhyarthio Mate Gher Betha Shixan” (Online Course) Ma Jodava Babat Samagra Shiksha no Letter




Leave a Comment