Benefits of PM Jan Dhan Bank Account Yojana; still running it
● આ ખાતું તમે કોઈપણ બેંક માં ખોલાવી શકો છો. ( બેંક માં જઈ ફોર્મ ભરાવાનું રહેશે – તમારા જૂનાં બેંક account ને તમે જન ધન એકાઉન્ટમાં ફેરવી શકો છો અને જન ધન અકાઉન્ટને સેવિંગ ( નોર્મલ ) એકાઉન્ટમાં પણ ફેરવી શકો છો .
● જેમાં મિનિમમ બેલેન્સ રાખવાની કોઈ જરૂર નથી . ( અફવા ) – તાજેતરમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે જન ધન ખાતામાં કેશ ઉપાડવા માટે 100 રૂપિયા ચાર્જ લેવામાં આવશે પરંતુ એ મેસેજ ખોટા અને પાયા વિહોણા હતા એવુ બેંકે જણાવ્યું હતું અને PIB ફેક્ટ માં પણ તે મેસેજ ને ખોટો ગણાવવામાં આવ્યો હતો .
● આ બેંક એકાઉન્ટ માં પૈસા જમા કરાવવા અને ઉપાડવા માટે કોઈ પ્રકારનો ચાર્જ ચૂકવવો નઈ પડે. અને જણાવ્યું હતું કે મિનિમમ ડિપોઝિટ પર આવો કોઈ ચાર્જ વસુલવામાં પણ નહીં આવે .
● જન ધન બેંક એકાઉન્ટ માં ઓનલાઇન બેકિંગ માટે પણ કોઈ ચાર્જ વસુલવામાં નહીં આવે. એક માહિતી અનુસાર કોરોના કાળમાં આ વર્ષના 60 % લોકોએ જન ધન ખાતા ખોલાવ્યા છે. 1 એપ્રિલ થી 1 ઓક્ટોબર 2020 સુધીમાં 3 કરોડનવા ખાતાં ખુલ્યા છે .
● હાલ પુરા ભારતમાં 41 કરોડ કરતાં વધારે ખાતા ખુલી ચૂક્યાં છે.
ફાયદા
1. Rupay ATM કાર્ડ
2. બે લાખનું એકસીડન્ટ કવર
3. 30000 નું લાઇફ કવર
4. જમા રકમ પર વ્યાજ મળે છે.
5. આ ખાતામાં 10 હજાર ની રકમ પર ઓવરડ્રાફ્ટની સુવિધા પણ મળે છે .
Benefits of Jan Dhan Bank Account
The Modi government launched the Jan Dhan Yojana in August 2014 and is still running it.
If you open an account, you will open it soon.
● You can open this account in any bank. (You have to go to the bank and fill the form – you can turn your old bank account into Jan Dhan account and also Jan Jan account into savings (normal) account.
● There is no need to have a minimum balance. (Rumor) – It was recently claimed that a charge of Rs 100 would be levied for withdrawing cash in Jan Dhan account but the bank said the message was false and baseless and the message was also misinterpreted in the PIB fact.
● There is no charge for depositing and withdrawing money in this bank account. And said that no such charge would be levied on the minimum deposit.
● No charge for online backing in Jan Dhan Bank account. According to one source, 60% of people have opened Jan Dhan accounts this year during the Koro period. From 1st April to 1st October 2020, 3 crore new accounts have been opened.
● Currently more than 41 crore accounts have been opened across India.
Advantages
1. Rupay ATM Card
2. Accident cover of two lakhs
3. Life cover of 30000
4. Interest is earned on the deposited amount.
5. This account also has the facility of overdraft on the amount of 10 thousand.
Benefits of PM Jan Dhan Bank Account Yojana | still running it