Online education by Microsoft team to students of Std. 9th to 12th under Vocational Education
The entire education is done under vocational education for vocational education for students of standard 9 to 12. In order to ensure that the situation of covid 19 and the closure of schools do not spoil the education of students taking vocational subjects, the entire state education department provides online education to the students taking vocational subjects (trade) from Std. 9 to 12 through selected Vocational Trainer through Microsoft team. The instructions are as follows.
The Microsoft team will have to run 1 class for 1 standard up to 50 children. (For example, 20 children of standard 9 of district X of 1 trade and 15 children of standard 9 of district Y of one trade are in the same class but if more than 50 children have joined the Microsoft team then second class and if more than 100 children have joined the Microsoft team If so, a third class can be done.)
3 days a week for Std. 10 and 12 will be followed by a 1 hour and 15 minute session by the Vocational Trainers involved. (Total 3 sessions per week should be taken)
2 hours a week for Std. 9th and 11th will be followed by 1 hour and 15 minute sessions by the Vocational Trainers involved. (Total 2 sessions per week should be taken)
For this, a WhatsApp group of students will have to be formed for each trade from the district level in which the vocational trainers taking lectures will also have to be involved. Also the project staff (district, block, cluster, school principal) will have to ensure that every student gets through the link group of each session and maximum number of children join. As well as the attested details of the students attached with the enclosure of the sessions taken should be sent.
The Block Coordinator, AR&VE, and the school principal must also send a link to the Microsoft team as well as add them to the WhatsApp group. It will be the responsibility of the Principal as well as BRC, CRC Co-ordinators to get maximum number of students to join the online session. If necessary, follow up will also be done by telephonic contact of the student.
Necessary action will have to be ensured from the district and taluka level to give the required lessons for showing PPT, Videos Reference given by Vocational Trainers.
The Vocational Trainers should contact Mr. Anshulbhai at the State Office if they have any confusion regarding the Microsoft team.
Vocational trainers will have to test their understanding of the subject through quizzes with students in the last 15 minutes of their daily session as well as provide daily practical and theory related homework for the students. Students will be required to test their knowledge of the subject through initiation, dedication and vocational knowledge through NSDC E – Skill India App. Pursuant to the above issues, from 7/12/20, you will be informed to start the educational work through the Microsoft team and to inform about this from time to time.
વોકેશનલ એજયુકેશન અંતર્ગત ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને માઈક્રોસોફટ ટીમ દ્વારા ઓનલાઇન શિક્ષણ
સમગ્ર શિક્ષા વોકેશનલ એજયુકેશન અંતર્ગત ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે વ્યવસાયિક શિક્ષણ અંતર્ગત કામગીરી કરવામાં આવે છે . આ માટે કોવિડ 19 ની પરિસ્થિતિ તેમજ શાળાઓ બંધ હોવાને કારણે વોકેશનલ વિષય લેનાર વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે નહી તે માટે સમગ્ર શિક્ષા રાજયકચેરી દ્રારા ધોરણ 9 થી 12 ને વોકેશનલ વિષય ( ટ્રેડ ) લેનાર વિદ્યારર્થીઓને સીલેકટેડ વોકેશનલ ટ્રેનર દ્રારા માઇક્રોસોફટ ટીમના માધ્યમથી શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે ઓનલાઈન શિક્ષણનું આયોજન કરવામાં આવેલ છે જેને સબંધિત સૂચનાઓ નીચે મુજબ છે.
માઇક્રોસોફટ ટીમ માટે 50 બાળકો સુધી 1 ધોરણ માટે 1 વર્ગ ચલાવવાનો રહેશે . ( ઉદાહરણ તરીકે કોઈ 1 ટ્રેડના જિલ્લા X ના ધોરણ 9 ના 20 અને કોઈ એક ટ્રેડના જિલ્લા Y ના ધોરણ 9 ના 15 બાળકો તો એકજ વર્ગ પરંતુ જો 50 થી વધુ બાળકો માઈક્રોસોફટ ટીમમાં જોડાયેલા હોય તો બીજો વર્ગ અને જો 100 થી વધુ બાળકો માઈક્રોસોફ્ટ ટીમમાં જોડાયેલા હોય તો ત્રીજો વર્ગ કરી શકાશે . )
ધોરણ 10 અને 12 માટે અઠવાડીયામાં 3 દિવસ આ સાથે સામેલ વોકેશનલ ટ્રેનર્સ દ્રારા 1 કલાક અને 15 મિનિટનું સેશન લેવાનું રહેશે . ( અઠવાડીયાના કુલ 3 સેશન લેવાના રહેશે )
ધોરણ 9 અને 11 માટે અઠવાડીયામાં 2 દિવસ આ સાથે સામેલ વોકેશનલ ટ્રેનર્સ દ્રારા 1 કલાક અને 15 મિનિટનું સેશન લેવાનું રહેશે . ( અઠવાડીયાના કુલ 2 સેશન લેવાના રહેશે )
આ માટે જિલ્લાકક્ષાએથી દરેક ટ્રેડ માટે વિદ્યાર્થીઓનું વોટસઅપ ગ્રુપ બનાવવાનું રહેશે જેમાં લેકચર લેનાર વોકેશનલ ટ્રેનર્સને પણ સામેલ કરવાના રહેશે . તેમજ લેવાનાર દરેક સેશનની લીંક ગ્રુપ મારફત દરેક વિદ્રાર્થીઓને મળે અને વધુમાં વધુ બાળકો જોડાય તે પ્રોજેક્ટ સ્ટાફ ( જિલ્લા , બ્લોક , કલસ્ટર , શાળાના આચાર્ય ) એ સુનિશ્ચિત કરવાનું રહેશે . તેમજ લેવાયેલ સેશનોની જોડાયેલ વિદ્યાર્થીઓની બિડાણ 1 સાથેની પ્રમાણીત કરેલી વિગતો મોકલી આપવાની રહેશે .
બ્લોક કો – ઓર્ડિનેટર, AR&VE, અને શાળાના આચાર્યશ્રીને પણ માઇક્રોસોફટ ટીમની લીંક મોકલવાની રહેશે તેમજ વોટસઅપ ગૃપમાં પણ તેઓને જોડવાના રહેશે . ઓનલાઇન સેશનમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ જોડાય તેની જવાબદારી આચાર્યશ્રી તેમજ BRC, CRC Co Ordinators ની રહેશે . જરૂર જણાયે વિદ્યાર્થીનો ટેલીફોનીક સંપર્ક કરીને પણ ફોલોઅપ લેવાનું રહેશે.
વોકેશનલ ટ્રેનર્સ દ્રારા આપવામાં આવતા PPT , Videos Reference બતાવે તે માટે જરૂરી લેશન આપે તે માટે જરૂરી કાર્યવાહી જિલ્લા અને તાલુકાકક્ષાએથી સુનિશ્ચિત કરવાની રહેશે .
વોકેશનલ ટ્રેનર્સે માઇક્રોસોફટ ટીમ સબંધિત કઇ પણ મૂંઝવણ હોય તો રાજય કચેરીએ શ્રી અંશુલભાઇનો સંપર્ક કરવાનો રહેશે .
વોકેશનલ ટ્રેનર્સ પોતાના દૈનિક સેશનમાં છેલ્લી 15 મિનિટમાં વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોતરી દ્રારા વિષય અંગેની સમજની ચકાસણી કરવાની રહેશે તેમજ વિદ્યાર્થીઓ માટે દૈનિક પ્રેકટીકલ અને થીયરી સબંધિત સ્થાનિક કક્ષાએ થઈ શકે તેવું ગૃહકાર્ય આપવાનું રહેશે . વિદ્યાર્થીઓ સાથે વિષયને અનુરૂપ દિક્ષા , નિષ્ઠા અને NSDC E – Skill India App ના સંદર્ભદર્શિત વિડીયો દ્રારા વોકેશનલ સબંધિત જ્ઞાન મેળવે તેની ચકાસણી કરવાની રહેશે . ઉપરોકત મુદ્દાઓ અન્વયે તારીખ 7/12/20 થી માઈક્રોસોફટ ટીમના માધ્યમથી શિક્ષણકાર્ય શરૂ કરવા અને આ અંગે રાજયકચેરીની સમયાંતરે અવગત કરવા જાણ કરશો .