Matters of quiz in the programs aired by Doordarshan Ahmedabad DD Girnar under “Home Learning”.

Matters of quiz in the programs aired by Doordarshan Ahmedabad DD Girnar under “Home Learning”.

 According to the above topic, the students are getting the benefit of the programs aired by DD Girnar under HomeLearning with all your efforts.The program can be viewed live on DD Girnar by the children or through the link sent by us at their convenience or on the entire Shiksha / Home Learning website.  There will be a lot of publicity about this by you.  In this program, after the TV episodes of every standard from standard 3 to 5 have been aired in the initial stage from 10/12/2020, in that episode, the child will finally develop comprehension and a question will be asked for maximum number of children to watch this program.  Four options for this question will be given.  The student has to call the toll free number and answer the question by 10:00 pm on the same day.

 Phone number for standard 3: 6357399430

 Phone number for standard 4: 6357399440

 Phone number for standard 5: 6357399450

 Will be able to call.  In the episode which will be aired every Saturday, the names of the students who gave randomly 10 correct answers will be announced by the commuter among the correct answers to the questions till Wednesday of that week.  Consideration will also be given to promoting this student in the near future.  From 16/12/2020 in Std. 6 to 8 also questions will be broadcast in this manner.

” હોમ લર્નિગ ” અંતર્ગત દુરદર્શન અમાદાવાદ ડીડી ગિરનાર ધ્વારા પ્રસારીત થતાં કાર્યક્રમોમાં પ્રશ્નોત્તરી ( કિવઝ ) બાબત . 


ઉપરોકત વિષય અન્વયે જણાવવાનું કે , આપ સૌના પ્રયત્નોથી હોમલર્નિગ અંતર્ગત ડીડી ગિરનાર ધ્વારા પ્રસારિત થતાં કાર્યક્રમોનો લાભ વિદ્યાર્થીઓ મેળવી રહયા છે . આ કાર્યક્રમ બાળકો ડીડી ગિરનાર પર લાઈવ જોઈ શકે છે અથવા તો અમારા દ્વારા આ કાર્યક્રમની લિંક મોકલવામાં આવે છે તે મારફત પોતાના અનુકુળ સમયે કે સમગ્ર શિક્ષા / હોમ લર્નિગ વેબસાઈટ પર અનુકુળતાએ જોઈ શકે છે . આપના ધ્વારા આ અંગે બહોળો પ્રચાર – પ્રસાર કરવામાં આવી રહેલ હશે . આ કાર્યક્રમમાં તારીખ 10/12/2020 ના રોજથી પ્રારંભિક તબકકે ધોરણ 3 થી 5 ના દરેક ધોરણના ટીવી એપિસોડ પ્રસારણ થઈ ગયા બાદ તે એપિસોડમાં છેલ્લે બાળકને સમજ શકિત વિકસે  અને વધુમાં વધુ બાળકો આ કાર્યક્રમ નિહાળે તે માટે એક પ્રશ્ન પૂછવામાં આવશે . આ પ્રશ્નના ચાર વિકલ્પો આપવામાં આવશે . વિદ્યાર્થી દ્વારા ટોલ ફ્રી નંબર પર ફોન કોલ કરી તેજ દિવસે રાત્રે 10:00 કલાક સુધીમાં તે પ્રશ્નનો જવાબ આપવાનો રહેશે.

Useful For You:  ICE DAILY PAPER TALATI AND SACHIVALAY PAPER



ધોરણ 3 માટે ફોન નંબરઃ 6357399430
ધોરણ 4 માટે ફોન નંબરઃ 6357399440
ધોરણ 5 માટે ફોન નંબરઃ 6357399450


પર ફોન કરવાનો રહેશે . દર શનિવારે પ્રસારિત થનાર એપિસોડમાં તે અઠવાડિયાના બુધવાર સુધીના પ્રશ્નોના સાચા જવાબ આપનાર પૈકી કોમ્યુટર ધ્વારા રેન્ડમલી 10 સાચા જવાબ આપનાર વિદ્યાર્થીઓના નામ જાહેર કરવામાં આવશે . આગામી સમયમાં આ વિદ્યાર્થીને પ્રોત્સાહન આપવા માટે પણ વિચારણા કરવામાં આવશે . તારીખ 16/12/2020 થી ધોરણ 6 થી 8 માં પણ પ્રશ્નો આજ રીતે પ્રસારીત કરવામાં આવશે .

Download Paripatra 




Leave a Comment